ડીપ્લોમાં અને પ્રમાણપત્ર અભ્યાસક્રમ
વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી હેઠળ ડીપ્લોમાં ઇન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન સર્વિસીસ ફોર ઈનપુટ ડિલર્સ ૧ વર્ષનો કોર્સ, સર્ટીફીકેટ ઇન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન સર્વિસીસ ફોર ઈનપુટ ડિલર્સ ૬ મહિનાનો કોર્સ, સર્ટીફીકેટ કોર્સ ઓન ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઇઝર ડિલર્સ પરની ૧૫ દિવસીય તાલીમ , ગ્રીનહાઉસ/નેટ હાઉસમાં થતા પાકોની ખેતી પ૨નો ૧૫ દિવસીય તાલીમ કાર્યક્રમ, અગ્રોબેઇઝડ આઈ.ટી.આઈ. અભ્યાસક્રમ ચાલે છે.
વિસ્તરણ શિક્ષણ પ્રવૃતિઓ