એગ્રીસ્નેટ સ્ટુડીઓ

કૃષિ અને તેને સંલગ્ન વિષયોની આધુનિક પદ્ધતિઓની સી.ડી. વિડીયોનાસ્વરૂપમાં તૈયાર કરી ખેડૂતો સુધી પહોચાડવામાં આવે છે. તેમજ ખેડૂતોને વીડિઓ કોન્ફરન્સીંગ દ્વારા વૈજ્ઞાનિકો દ્વારા માહિતગાર કરવામાં આવે છે.