NMOOP (નેશનલ મિશન ઓન ઓઈલસીડ્સ એન્ડ ઓઈલપામ)

ભારત દેશ તેલીબીયા મુખ્ય ઉત્પાદકોમાંનો અને ખાદ્યતેલના આયાતકારોમાનો એક છે. આ યોજનાનો હેતુ ઓઈલપામનો વિસ્તાર વધારવાનો અને ખાદ્યતેલનું ઉત્પાદન વધારવાનો છે. જેમાં ખેડૂતો માટે તાલીમ અને પ્રથમ હરોળનાં નિદર્શન ગોઠવવામાં આવે છે. આ યોજના જામનગર, તરઘડીયા અને અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે કાર્યરત છે.