NFSM (નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન)
આ યોજનાનો હેતુ ચોખા, ઘઉં અને કઠોળનું ઉત્પાદન પાકનો વિસ્તાર વધારી અને વિસ્તાર દીઠ ટકાઉ રીતે વધારવાનું છે. જેમાં ખેડૂતો માટે તાલીમ અને પ્રથમ હરોળના નિદર્શન ગોઠવવામાં આવે છે. આ યોજના જામનગર, તરઘડીયા અને અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યરત છે.
વિસ્તરણ શિક્ષણ પ્રવૃતિઓ