ઉત્પાદન
હવામાન, જમીન, વાવણીનો સમય, વગેરેની અનુકૂળતા મુજબ મગફળીની ચોમાસુ અર્ઘ વેલડી, વેલડી જાતોની મગફળીનું ઉત્પાદન હેકટરે ૧૮૦૦ થી રપ૦૦ કિલોગ્રામ મળે છે. જયારે ઉભડી મગફળીનુ ઉત્પાદન ૧પ૦૦ થી ર૦૦૦ કિલો ગ્રામ મળે છે.
ચોમાસુ મગફળી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી