વાવેતર સમય અને જાતોઃબિયારણ, જાતો, દર અને વાવણી અંતર

ચોમાસુ વાવેતર માટે વાવેતર સમયનાત્રણ તબકકામા વાવેતર થાય છે;

  • ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે મે મહિનાના છેલ્‍લા અઠવાડીયાથી જુન મહિનાના પ્રથમ અઠવાડીયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરુ વાવેતર કરવુ હોય તો મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું. 
  • ૧પ-જુનથી ૩૦ જુન સુધીમાં  વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી અથવા અર્ધવેલડી અથવા વેલડી એમ કોઈપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય. 
  • જુલાઈ માસમા મોડો વરસાદ થાય તો વહેલી પાકતી ઉભડી જાતોનું વાવેતર કરી શકાય.
     

મગફળીની ચોમાસુ જાતોઃ

પ્રકાર

જાતનું નામ

પાકવાના દિવસો

દાણા

દાણા ના ટકા

તેલના ટકા

વિશિષ્ટ ગુણધર્મો

કદ

રંગ

3

ઉભડી

જે-૧૧

૧૦૦

નાનો

ગુલાબી

૭૩.૪

૪૮.૧

મુળ સડા અને પ્રતિકારક

જીજી-૨

૧૦૦

મધ્યમ

ગુલાબી

૭૨.૮

૪૯.૬

સુકારા અગે પીળીયા સામે પ્રતિકારક

જીજી-5

૧૦૧

મધ્યમ

ગુલાબી

૭૩.૭

૪૮.૮

વધુ ઉત્પાદન

જીજી-૭

૧૦૦

મોટો

ગુલાબી

૬૯.૩

૫૦.૦

વધુ ઉત્પાદન

જીજેજી-૯

૧૦૩

મોટો

ગુલાબી

૭૨.૫

૪૮.૨

વધુ ઉત્પાદન અને સુકારા સામે પ્રતિકારક

 

જીજેજી-૩૨

૧૧૨

નાનો

ગુલાબી

૬૮.૫

૫૨.૪

ટીકકા અને ગેરુ સામે પ્રતિકારક

જીજી-૩૫

 

૧૦૫

મધ્યમ

ગુલાબી

૭૧.૪

૪૯.૮

વધુ ઉત્પાદન અને નિકાસ લક્ષીમધ્યમ કદનાદાણા

જીજી-૩૮

 

૧૦૬

મધ્યમ

ગુલાબી

૭૨.૩

 

૪૮.૯

વધુ ઉત્પાદન

જીજી-૩૯

૧૧૩

મધ્યમ

ગુલાબી

૬૬.૪૮

૫૧.૫૨

વધુ ઉત્પાદન અને ઓલીક એસીડનું પ્રમાણ વધુ (> ૭૯ ટકા)

જીજી-૪૦

૧૧૩

મધ્યમ

ગુલાબી

૬૩.૦

૫૧.૦

વધુ ઉત્પાદન અને ઓલીક એસીડનું પ્રમાણ વધુ (> ૮૦ ટકા)

અર્ધ વેલડી

જીજી-૨૦

૧૦૯

મધ્યમ

ધાટો ગુલાબી

૭૩.૪

૫૦.૭

વધુ ઉત્પાદન, તેલ અને નિકાસલક્ષી મગફળી

જીજેજી-૨૨

૧૧૮

મોટો

ધાટો ગુલાબી

૭૨.૫

૪૯.૨

વધુ ઉત્પાદ, મોટા દાણા, PBND સામે પ્રતિકારક

જીજી-૨૩

 

૧૨૧

મધ્યમ

ધાટો ગુલાબી

૬૯.૪

૪૯.૭

વધુ ઉત્પાદન

જી.જી.- એચ.પી.એસ.-૨

૧૨૧

મોટો

ગુલાબી

૬૮.૬

૪૮.૮

વધુ ઉત્પાદન એન નિકાસલક્ષી મગફળી

વેલડી

જીએયુજી-૧૦

૧૨૦

મધ્યમ

ગુલાબી

૭૪.૦

૫૦.૦

પાતાળું થ, વધુ ડાળીઓ

જીજી-૧૧

૧૧૧

મોટો

ગુલાબી

૭૨.૬

૪૮.૬

પાન ડોડવામાં મોટા

જીજી-૧૨

૧૧૨

મધ્યમ

ગુલાબી

૭૧.૨

૪૯.૬

સુકા વિસ્તાર માટે અનુકુળ

જીજી-૧૩

૧૨૦

મધ્યમ

ગુલાબી

૫૯.૨

૪૯.૬

વધુ ઉત્પાદન

જી.જે.જી- એચ.પી.એસ.-૧

૧૧૬

મોટો

ગુલાબી

૬૭.૬

૪૮.૯

વધુ ઉત્પાદન અને તેલ નિકાલક્ષી મગફળી 

જીજેજી-૧૭

૧૨૧

મોટો

ગુલાબી

૬૬.૨

૫૦.૩

વધુ ઉત્પાન અને સુકારા સામે પ્રતિકારક

જીજી-૪૧

૧૨૦

મોટો

ગુલાબી

૭૩.૮

૫૧.૪

વધુ ઉત્પાદન