ઉનાળુ મગફળીની સુધારેલ જાતો

 

જાત

પાક વાના દિવસો

દાણા

તેલ ના ટકા

દાણા

નો ઉતારો

અન્‍ય ગુણધર્મો

કદ

રંગ

જીજી-ર

૧ર૦

મઘ્‍યમ

ગુલાબી

૪૯.૬

૭ર.૮

સુકારા રોગ અને પીળી યા સામે પ્રતિકારક  

જીજી-૪

૧૧૯

મઘ્‍યમ

ગુલાબી

૫૦.૮

૭૪.૪

તેલનું પ્રમાણ અને દાણાનો ઉતારો વધારે

જીજી-૬

૧૧૯

મઘ્‍યમ

ગુલાબી

૫૦.૩

૭૩.૦

તેલનું વધુ પ્રમાણ તથા વધુ ઉત્પાદન

જીજેજી-૩૧

૧૧૭

મઘ્‍યમ

ગુલાબી

૪૯.ર

૭૦.૭

વધુ ઉત્પાદન , મોટા દાણા તથા અગ્ર કલિકા રોગ સામે પ્રતિકારક                                        

ટીજી-ર૬

૧ર૧

નાનુ

ગુલાબી

૪૯.૦

૬૫.૦

અંશતઃ સુષુપ્‍તતા ધરાવે છે. વહેલી પાક  ે છે. 

ટીજી-૩૭-એ

૧૧૪

મઘ્‍યમ

ગુલાબી

૫૧.૦

૬૮.૦

તેલનું વધુ પ્રમાણ છે. વહેલી પાક તી,૧૫ દિવસ ની સુષુપ્‍તતા ધરાવે છે

ટીપીજી-૪૧

૧૧૫

મોટો

ગુલાબી

૪૮.૬

૬૯.૦

વધુ ઉત્પાદન , દાણા મોટા તથા તેલની ગુણવત્તા સારી

આઈસીજીએસ-૩૭

૧ર૦

મઘ્‍યમ

ગુલાબી

૪૮.૦

૭૦.૦

વધુ ઉત્પાદન , સુકારા સામે પ્રતિકારક