બીજ અને જમીનની માવજત
જમીન અને બીજજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમ રોટ) અટકાવવા માટે બીજની માવજત ઘણી જ અગત્યની છે. એક કી.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ અથવા કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ અથવા કેપ્ટાન નામની દવાનો પટ આપવો.
ઉનાળુ મગફળી