બીજની પસંદગી

મગફળી ઉત્પાદનમાં સુધારેલ જાતોનું ધણુ જ મહત્‍વનું છે. સુધારેલ બીજ વાપરવાથી ઉત્પાદનમાં ર૦ થી ૩૦ % વધારો મેળવી શકાય છે. આથી વાવેતર માટે બિયારણ સારી જનીનિક ગુણવતા ધરાવતુ, સારી સ્‍ફુરણ શકિતવાળુ અને અન્‍ય જાતો ની ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવુ જરૂરી છે.  બને ત્‍યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.

ઉનાળુ મગફળીની જાતોના અગત્યના ગુણધર્મો

 

જાત

 

 

 

પાકવાના દિવસો

  

    દાણા

 

તેલના ટકા

દાણા

નો ઉતારો

અન્‍ય ગુણધર્મો

 

કદ

રંગ

જીજી-ર

૧ર૦

મઘ્‍યમ

ગુલાબી

૪૯.૬

૭ર.૮૦

સુકારા રોગ અને પીળીયા સામે પ્રતિકારક   

જીજી-૪

૧૧૯

મઘ્‍યમ

ગુલાબી

પ૦.૮

૭૪.૪૦

તેલનું પ્રમાણ અને દાણાનો ઉતારો વધારે

જીજી-૬

૧૧૯

મઘ્‍યમ

ગુલાબી

પ૦.૩

૭૩.૦૦

તેલનું વધુ પ્રમાણ તથા વધુ ઉત્પાદન

જીજેજી-૩૧

૧૧૭

મઘ્‍યમ

ગુલાબી

૪૯.ર

૭૦.૭૦

વધુ ઉત્પાદન, મોટા દાણા તથા અગ્ર કલિકા રોગ સામે પ્રતિકારક                                        

ટીજી-ર૬

૧ર૧

નાનુ

ગુલાબી

૪૯.૦

૬પ.૦૦

અંશતઃ સુષુપ્‍તતા ધરાવે છે. વહેલી પાકે છે. 

ટીજી-૩૭-એ

૧૧૪

મઘ્‍યમ

ગુલાબી

પ૧.૦

૬૮.૦૦

તેલનું વધુ પ્રમાણ છે. વહેલી પાકતી,૧પ દિવસ ની સુષુપ્‍તતા ધરાવે છે

ટીપીજી-૪૧

૧૧પ

મોટો

ગુલાબી

૪૮.૬

૬૯.૦૦

વધુ ઉત્પાદન, દાણા મોટા તથા તેલની ગુણવત્તા સારી

જીજી-૩૪

૧૧પ

મોટો

ગુલાબી

પર.૮૦

૬૭.૯૦

મોટો દાણો, વધુ ઉત્પાદન આપતી જાત

જીજી-૩૭

૧૧૨

મઘ્‍યમ

ગુલાબી

૪૮.૯૦

૭૩.૦૧

વધુ ઉત્પાદન,

નીકાસલક્ષી