ઔષધિય ઉપયોગ

ઔષધિય રીતે ચામડીના રોગો ઉપરાંત  ખીલ માટે વપરાય છે. મીણબત્તી, પોલીસ, એધેસીવ, ચામડુ કમાવવા માટે અને તૈલી રક્ષણાત્મક આવરણ માટે વપરાય છે. વિદ્યુત મંદવાહકરૂપે પણ તેનો ઉપયોગ છે. સ્પર્મવ્હેલથી મળતાં તેલના જેવા જ ગુણધર્મોના કારણે આ તેલનો ઉપયોગ સ્પર્મ ઓઇલના બદલામાં કરીને બહુમુલ્ય સ્પર્મવ્હેલને બચાવવા માટે વિકસિત દેશો પ્રયત્નશીલ છે. તેનો ખોળ આદર્શ પશુઆહાર તરીકે વપરાય છે.