ઉપયોગ
જોજોબા તેલ કુદરતી જ ગંધરહિત,ઉંચી સ્નીગ્ધતા ધરાવતું અને ગંધપ્રતિરોધક હોવાથી નહિવત શુધ્ધિકરણની જરૂર પડે છે. અનેક સૌંદર્ય પ્રસાધનોમાં મુખ્ય તેલ તરીકે વપરાય છે. ચામડીની સ્નિગ્ધતા જાળવી રાખવાના ગુણના કારણે શેમ્પુ, સાબુ, ફેસ ક્રીમ, સન ક્રીમ, અને સેવીંગ ક્રીમ વગેરે અનેક ઉત્પાદનોમાં વપરાય છે. ઉંઝણ (લુબ્રીકંટ) તરીકે તેની ઉંચી ગુણવત્તાના કારણે ઉંચા દબાણે તથા ઉંચા તાપમાને ચાલનારા ભારે મશીનોમાં ઉંઝણ તરીકે વપરાય છે.
જોજોબા-હોહોબા