જમીનનો પ્રકાર

ભારે ચીકણી માટી અને પાણીના ભરાવાવાળા વિસ્તારો સિવાય તમામ પ્રકારની જમીનો ઉપર થઇ શકે. ૫ થી ૮ સુધીની પી.એચ. (Ph) જીરવી શકે. પથરાળ અને કાંકરાવાળી જમીનમાં પણ થઇ શકે. અંશત: ખારા પાણીથી સીંચાઇ શક્ય છે. જમીનમાં સારો નિતાર હોવો જરૂરી છે.