વાવેતર
વિવિધ પ્રકારે થઇ શકે છે.(૧) જમીનમાં સીધી બીજ રોપણી દ્વ્રારા (ર) નર્સરીમાં ઉછેરેલ રોપથી (૩) ગ્રીન હાઉસમાં વાનસ્પતિક સંવર્ધન દ્વ્રારા ટુકડાઓથી તૈયાર કરાયેલ રોપાઓ દ્વ્રારા ટુકડાઓથી તૈયાર કરાયેલ રોપાઓ દ્વ્રારા
(૪) ટીસ્યુકલ્ચરના રોપાઓ દ્વ્રારા. નર્સરીમાં તૈયાર કરાયેલ રોપાઓની ઉપજ સીધા બીજ રોપણીથી કરાયેલ રોપાથી વધારે જણાય છે. કટીંગથી તૈયાર કરેલ રોપામાં વધ અને ઉત્પાદનમાં સમાનતા તથા જાતિની પુર્વ જાણકારીની વ્યવસ્થા શક્ય બને છે. તેથી કટીંગથી (શક્ય તો ઝડપથી ઉછેર હેતુ ગ્રીન હાઉસમાં) કરેલ રોપા વાપરવા હિતાવહ છે. ટીસ્યુકલ્ચરમાં હજુ સુધીમાં મળેલ સફળતા મર્યાદિત છે. યુનાઇટેડ સ્ટેટમાં હાલ મોટા ભાગે જોજોબા ઉછેર કટીંગથી જ કરવામાં આવે છે.
જોજોબા-હોહોબા