વર્ણન

૪૦ થી ૫૦ વર્ષનું આયુષ્ય ધરાવતો અને ઘીમી ગતિએ ઉગવાવાળો આ છોડ હંમેશા લીલો રહે છે. ૩ થી ૫ મીટર ઉંચાઇનો થાય છે. આ એકલીગીં છોડ છે આથી નર અને માદા ફૂલો અલગ અલગ છોડ પર આવે છે. જોજોબાના બીજની રચના માં વિવિધતા જોવા મળે છે. બીજ માંથી ૪૫ થી ૫૫ ટકા સુધી તેલ