વિસ્તાર

જોજોબાએ મેક્સીકો, કેલીફોર્નિયા અને એરીઝોનના ત્રિકોણીય રણ વિસ્તારમાં માં મળી આવતો પરદેશી છોડ છે. તે વિસ્તારોની પથરાળ અને કાંકરાવાળી જમીનમાં એ કુદરતી રીતે ઉગે છે.