જમીનની તૈયારી

ખાસ માવજત આવશ્યક નથી. પરંતુ સેન્દ્રીયખાતર આપેલ જમીન અથવા ૩૦ સે.મી. ૩ના માપના ખાડામાં ખાતર કે માટી પુરી તેમાં વાવી શકાય છે.