વિસ્તાર
સરગવો ફળાઉ વૃક્ષો પૈકી ખૂબ ઝડપથી થતું,ઓછી કાળજી માંગતું તેમજ ખૂબ ઉંચો આર્થિક ફાયદો આપતું વૃક્ષ હોઇ વડોદરા, નડિયાદને અમદાવાદ આજુબાજુના ઘણાં પ્રગતિશીલ ખેડૂતો,સરગવાની ખેતીથી આર્થિક સદ્ધરતા પામી ચૂકેલ છે. અને ઘણાં નાના/સિમાંત ખેડૂત-મિત્રો શેઢે/પાળે ઉછેર કરીને પણ પૂરક આવક મેળવી રહ્યા છે.
સરગવો