ઔષધિય ઉપયોગ
ચંદનનું લાકડુ ચામડીને સુંદર તેમજ રોગોથી બચાવે છે. તેલ તેમજ લાકડાનો ભુકો મન અને શરીરને શીતળતા બક્ષે છે. પેશાબમાં થતી બળતરા માટે તે વપરાય છે. લાકડાનો ઘસારો (પેસ્ટ) અથવા ચૂર્ણના સ્વરૂપે મોં દ્વ્રારા લેવા માટે વપરાય છે. લાકડાનું તેલ પણ મોં દ્વ્રારા લઇ શકાય છે.
ચંદન (સુખડ)