વાતાવરણ

ચંદન ૬૦૦ મી થી ૧૦૫૦ મીટર  સુધી સારી રીતે ઉછેરી શકાય છે. સામાન્ય રીતે  ૬૦૦ થી ૯૦૦ મીટરની ઉંચાઇ એ કે જ્યાં  ૮૫ - ૧૩૫ સેમી જેટલો વરસાદ પડતો હોય ત્યાં ચંદનની વૃધ્ધિ મહત્તમ થાય છે. તાપમાનની જરૂરીયાત જોઇએ તો ચંદનને ૧૨0 થી ૩૦0C વધારે માફક આવે છે.