જમીનનો પ્રકાર

ચંદન નબળી જમીનમાં સારી રીતે ઉછેર કરી શકાય છે સામાન્ય રીતે લેટરાઇટ જમીન કે જેમાં સારી નિતાર શક્તિ હોય તેવી જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે.