જમીનની તૈયારી
સામાન્ય રીતે રોપના વાવેતર માટે ૩૦×૩૦×૩૦ સે.મી. માપના ખાડાઓ ખોદીને અથવા હળવડે ઉંડી ખેડ કરીને જમીનને વાવેતર માટે પોચી બનાવવામાં આવે છે. પરંતુ સારા ઉછેર માટે ઉંડી ખેડ કરી ૬૦×૬૦×૬૦ સે.મી. ના ખાડાઓ વરસાદ પહેલા એટલે કે એપ્રિલ-મે મહિનામાં કરવા વધુ સલાહભર્યા છે.
જાંબુ