વાવણીનો સમય અને પદ્ધતિ

સામાન્ય રીતે જાંબુના રોપાની વાવણી પાણીની સગવડતા સહેલાઇથી ઉપલબ્ધ હોય તો બારેમાસ કરી શકાય છે. પણ મુખ્યત્વે બીજનો પરિપક્વનો સમય એટલે કે ચોમાસામાં, જુન- જુલાઇ માસનો સમયગાળો વધુ સારો રહે છે.