વાવેતર

જાંબુના રોપા સીધા બીજ વાવીને કે વૃક્ષ નીચે કુદરતી રીતે ઉગેલ રોપાઓમાંથી સારા તંદુરસ્ત રોપાઓ લઇ જઇને રોપી શકાય છે. તેમજ જાંબુના બીજને મે-જુન માસમાં ક્યારામાં વાવવામાં આવે છે, તથા ઓક્ટોબર માસમાં ક્યારામાંથી રોપની ફેરબદલી પોલીથીન બેગમાં કરવામાં આવે છે. તૈયાર થયેલા રોપનું જુન-જુલાઇ માસમાં વાવેતર કરી શકાય.