અન્ય માવજત
શરૂઆતમાં છોડને એક થડે વધવા દેવા, બાકીના ફૂટવા કાપી દૂર કરવા. ત્યારબાદ સામાન્ય રીતે આમળાને કેળવણી કે છાંટણી જરૂરી નથી. છતાં વધારાની ડાળીઓની જરૂર પ્રમાણે છાંટણી કરી,પાકને નિંદામણથી પણ મુક્ત રાખવો.
આમળા/આંબળા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી