વાવવાની રીત
વાવણી ૮×૮ કે ૧૦×૧૦ મીટરે થઇ શકે. ૬૦ સે.મી.3 માપના ખાડામાં ઉનાળામાં કોહવાયેલું છાણીયું ખાતર અને પાણી ભેળવી ખાડા વરસાદ પહેલા ભરી તેમાં પહેલા વરસાદે આમળાના છોડ રોપી દેવા.
આમળા/આંબળા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી