વિસ્તાર
આ વૃક્ષ વનોમાં મેદાની અને પર્વતીય પ્રદેશોમાં આશરે ૧,૨૦૦ મીટર ઉંચાઇ સુધીના પ્રદેશોમાં કુદરતી રીતે મળી આવે છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટીબંધનાં જંગલોમાં કુદરતી રીતે થાય છે. મેદાની પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં તેની ખેતી પણ થાય.
આમળા/આંબળા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી