ઘટકો

બારમાસીમાં આશરે ૫૫ જેટલા આલ્કેલોઇડઝ રહેલાં છે. બારમાસીના પાનમાં વીન કીસ્ટીન હોવાને કારણે, કેન્સર વિરોધી ઔષધ બનાવવામાં પણ ઉપયોગી છે અને આથી છોડનું મહત્વ ખૂબ વધી જાય છે.