પિયત વ્યવસ્થાપન

રોપણી કર્યા બાદ ૧૫ થી ૨૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ પિયત આપવાનું થાય છે. વધુ પિયત આપવાથી પાકને નુકશાન થવાનો સંભવ રહેલો છે. સામાન્ય રીતે પાકને કુલ ૮ થી ૧૦ પિયતની જરૂરત રહે છે.