જમીનની તૈયારી
વાવેતર કરવાની જમીનમાં ૩ થી ૪ વખત ખેડ કરી, લીમડાનો ખોળ આપવાથી પાકનાં મૂળને જીવાતથી રક્ષણ મળે છે.
બારમાસી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી