બીજની માવજત

બારમાસી ના બીજને  ૨૪ કલાક સુધી પાણીમાં પલાળી વાવેતર કરવાથી ઉગાવો સારો મળે છે. ત્યારબાદ બીજને છાંયડામાં સુકવી તેના જેવીજ ઝીણી રેતી લઇ, તેમાં બીજને ભેળવીને વાવણી કરવી જરૂરીયાત મુજબ માપસર પાણી સમયાંતરે આપતાં રહેતા, લગભગ ૪૫ દિવસે ઘરૂ રોપવા લાયક થાય છે.