વેચાણ શક્યતા

ભાંગરો અનેક રોગોના એક જ ઔષધ તરીકે મહત્વ ઘરાવતો વનસ્પતિ છોડ હોઇ, આયુર્વેદિક સારવાર ક્ષેત્રે ઘણું મહત્વ ઘરાવે છે. તેથી તમામ દવાઓ બનાવતી  ફાર્મસીઓ તેને વેચાણે લેવા માટે ઉત્સુક હોય છે.