ઉત્પાદન
અનેક રોગોની એકજ ઔષધિય વનસ્પતિ હોવાથી ભાંગરાનું ઔષધીય મહત્વ વિશેષ છે. એક એકર વિસ્તારમાંથી એક ઉતારામાં, ૪૦૦કિલો સુધી સુકુ દ્રવ્ય મળે છે. વાર્ષિક બે ઉતારામાં ૭૦૦ થી ૮૦૦ કિલો સુધી સુકો ઉતારો મળી શકે છે. જમીન, માવજત આધારીત આમાં ૧૦ થી ૨૫ ટકા સુધીનો વધારો શક્ય છે.
ભાંગરો(ભૃંગરાજ)