પિયત વ્યવસ્થાપન

ભાંગરો કુદરતી રીતે ઉગી નીકળતો છોડ છે. જો કે તેને વાવેતર કર્યા બાદ, ઉનાળામાં અને શિયાળામાં અનુક્રમે ૧૫ દિવસના અંતરે પાણી આપવાથી વિકાસ સારો થાય છે. ચોમાસામાં પાણી વરસાદ ખેંચાઇ તો જ જરૂરી બને છે.