આંતરપાક

જમીન ઉપર પથરાતો હોઇ, ભાંગરાનો પાક મુખ્યપાક સાથે આંતરપાક તરીકે લઇ શકાય છે. તે સિવાય પિયત માટે કરવામાં આવેલ ઢાળિયા ઉપર પણ આ પાક લઇ શકાય છે.