વાવેતર ની રીત
ભાંગરો વેલા સ્વરૂપે પથરાતો હોઇ ૨×૨ મી ના અંતરે ૨૫૦૦ ખાડા કે ૨.૫×૨.૫ મી.ના અંતરે ૧૬૦૦ ખાડા ૩૦સે.મી.૩ ના માપના તૈયાર કરી., તેમાં છાણીયું ખાતર તથા ૧ કિલો. ડી.એ.પી. તથા દિવેલાનો ખોળ વાવેતર પહેલાં ભરી, તેમાં પ્રથમ વરસાદે જ ભાંગરાના પોલીથીન બેગમાં તૈયાર કરેલા રોપ રોપવા. અંતરમાં થોડો ફેરફાર ખાસ નુકશાનકારક નથી ધોરીયા-વાડના પાળા ઉપર પણ પૂરતો ભેજ હોય તો ઉછેર શક્ય છે.
ભાંગરો(ભૃંગરાજ)