જમીનની તૈયારી

૩૦ સે.મી. ના માપના ખાડાઓ ખોદીને બહાર કાઢેલ માટીને ઉનાળામાં તપવા દેવી અથવા હળ વડે ઉંડી ખેડ કરી તેમાં ૩૦સે.મી.ના માપના ખાડાઓ એપ્રિલ-મે મહિનામાં કરવા. જરૂર હોય તો યોગ્ય પ્રમાણમાં દેશી ખાતર આપી જમીનને તૈયાર રાખવી.