વાવણીનો સમય અને પદ્ધતિ

ભાંગરાની વાવણી પાણીની સગવડ ઉપલબ્ધ હોયતો વર્ષમાં ગમે ત્યારે કરી શકાય. પણ,મે-જુન માસ (ચોમાસાની શરૂઆત) નો સમયગાળો વધુ સારો રહે છે.