વર્ણન

ભૃંગરાજ એ ૧૫ થી ૨૦ સે.મી.ઊંચાઇનો નાનો છોડ છે. તે જમીન ઉપર પ્રસરે છે. પાન આકારમાં લંબગોળ તથા છેડા તરફ સાંકડાં થતા જાય છે. ફુલ સફેદ હોય છે.તથા શરદ ઋતુમાં તેને બીજ આવે છે.