પ્રાસ્તાવિક

ભાંગરો મુખ્યત્વે બે પ્રકારનો (કાળો અને ધોળો) જોવા મળે છે. જેમાં કાળો ભાંગરો વધુ ગુણકારી છે. જેના માટે ભુંગરાજ પર્યાય વપરાશ છે. આયુર્વેદમાં ઘણાં બધા એવા ઔષધો છે. જે સીંગલ ડ્રગ થેરાપી એટલે કે અનેક રોગોનું એક જ ઔષધ તરીકે વાપરી શકાય એમ છે. ભાંગરો એ પ્રકારનું જ એક ઔષધ છે. કેટલાક લોકો જમીનના નાના ટુકડામાં ઉછેર કરી, સારી આવક મેળવતા હોય છે.