તત્વો/પોષક
બીલાના પાન, ફળ, છાલ તથા મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવાકે આલ્કેલોઇડઝ, કુમેરીન, સ્ટીરોઇડ અને તૈલી દ્રવ્યો, નત્રલ પદાર્થ તથા કેરોટીન, થાયમીન, રીબોફ્લેવીન તથા વિટામીન-સી પણ ગણનાપાત્ર પ્રમાણમાં રહેલા છે.
બીલી/બીલા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી