માવજત
આ પાક ખેતીનો નિયમીત પાક ન હોઇ, વ્યવસ્થિત પિયત કાર્યક્રમ જણાવી ન શકાય. પરંતુ વિવિધ-જમીન આબોહવામાં થતો પાક હોઇ સ્થાનીક પરિસ્થિતિ મૂજબ અને વિવેક બુધ્ધિના આધારે યોગ્ય પિયત આપવું. આ પાકમાં જસત (ઝિંક) ની ઉણપ ખૂબ જ ઝડપથી વર્તાય છે અને અસરરૂપે પાન પીળા પડે છે. આ માટે ૦.૫ ટકા ઝિંક સલ્ફેટ તથા ચુનાના દ્રાવણનો છંટકાવ કરવો જોઇએ.
બીલી/બીલા