રોપણી

×૫ મી. કે ૭×૭ મી. ના અંતરે ઉનાળામાં ૬૦ સે.મી. ના માપના ખાડા બનાવી, બહાર કાઢેલ માટીમાં છાણીયું ખાતર  ભેળવી, તેનાથી ખાડા પાછા પૂરી દઇ ચોમાસામાં રોપણી કરાય છે. સરેરાશ ૨૫૦ થી ૨૭૫ વૃક્ષ હેક્ટર દીઠ રોપી  શકાય.