જમીન / હવામાન
આ જાત ઘણી મજબુત છે. લગભગ તમામ પ્રકારની જમીનમાં થઇ છે. ક્ષારયુક્ત પથરાળ જમીન અથવા ૫.૫ પી. એચ. વાળી જમીન, રેતાળ જમીન, જ્યાં અન્ય મોટાભાગની જાતોના વૃક્ષ થતાં નથી, ત્યાં પણ આસાનીથી થઇ શકે છે. સમુદ્રતળથી ૧૨૦૦ મી. ઉંચાઇ સુધી જોવા મળે છે. તેમજ ઉષ્ણતામાન -૭0 સે. સુધી જાય તો પણ સહન કરી શકે છે.
બીલી/બીલા