ઔષધિય મહત્વ
ગાંડપણ, સ્મૃતિ અલ્પતા, અનિંદ્રા તથા ખાસ કરીને વાઇ (એપીલેપ્સી) વિગેરે માનસિક રોગોનું મહત્વનું ઔષદ્ય છે. હાઇ બી.પી. તેમજ કેશ (વાળના) રોગમાં વપરાય છે. તેની ભાજી કરીને રોજ ખાવાથી માનસિક વિકાસ વધુ થાય છે તેમ આયુર્વેદ જણાવે છે. તેમ પણ આયુર્વેદ જણાવે છે.
બ્રાહ્મી (મંડૂકપર્ણી)