ઘટકો/દ્રવ્યો
છોડ, એમિનોએસિડ્સ, ગ્લીસાઇન ,ગ્લુમેટીક એસિડ, સ્ટીઅરીક એસિડ,સેપોનીન (બ્રાહ્મોસાઇડ તથા બ્રાહ્મીનોસાઇડ) તથા ટર્પીન એસિડ બ્રાહ્મીક, આઇસો બ્રાહ્મીક અને બીકલીક એસિડ ધરાવે છે. તેમાં તેના એસિયાટીકોસાઇડ (C48 H78 O79 ) તથા અન્ય સંયોજનો લેપ્રસી, ટ્યુબર- ક્યુલોસીસ ચામડીના રોગો પર અસરકારક ગણાય છે.
બ્રાહ્મી (મંડૂકપર્ણી)