વાવવાની રીત
પિયતથી ગમે ત્યારે અથવા ચોમાસામાં આંતરપાક માટે, વચ્ચેની જમીનના ખાતર નો પટ આપેલ પટ્ટાની બંને તરફ કટીંગ અથવા રોપા રોપી દેવાથી ઉનાળા બાદ વૃધ્ધિ થઇ ચાર થી પાંચ મહીનામાં જ આખી જમીનમાં ફેલાઇ જશે. જ્યારે અન્ય વાવેતરમાં, દર ૫ ફૂટ ઉપર ૧ રોપો અથવા કટીંગ રોપવામાં આવે છે. વાવણી પછી કોઇપણ સંજોગોમાં વચ્ચે અન્ય વનસ્પતિ ઉગવા દેવી નહિ. વખતો વખત નિંદામણ ખુબ જ આવશ્યક છે. વધુ અને વહેલું ઉત્પાદન મેળવવા, ઘનિષ્ઠ માવજત હોય તો ૩૦×૩૦ સે.મી.ના અંતરે પણ રોપણી શક્ય છે.
બ્રાહ્મી (મંડૂકપર્ણી)