વર્ણન

તે જમીન ઉપર ફેલાતી વેલ છે. થડના દરેક સાંધાઓમાંથી પાન, મૂળ અને ફૂલ ફૂટતાં હોય છે. પાન લીલા રંગના અને ગોળ હોય છે. એની મધ્યમાં ખાંચો હોય છે. લાલ રંગનાં ફૂલો વસંત ઋતુમાં આવે છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં ફૂલ ત્થા ફળ આવતા નથી.