વિવિધ જાતો
સામાન્ય રીતે જોવા મળતી રોપદાર કુવચની વેલ ઉપરાંત ઓછા કે નહિવત કાંટાવાળી મીઠી કવચ જોવા મળે છે. બીજની રીતે સફેદ તથા કાળા બીજવાળી એમ બે પ્રકારના બીજવાળી કૌંચા હોય છે.
કૌંચા (કુવેચ)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી