તત્વો

ઔષધ તત્વો તરીકે આલ્કેલોઇડ, મ્યુકેન અને મુકનાડીન હોય છે. રેઝીન, ટેનિન તથા ડાઇ-હાઇડ્રોક્સી ફીનાઇલ એલેનીન (એલ-ડોપા) રહેલા છે. એલ-ડોપા ૧.૮ થી ૩.૩ ટકા હોય છે. જે લકવા/ચેતાતંત્રના રોગો પર કામ આપે છે.