ઔષધિય મહત્વ
આયુર્વેદિક રીતે અતિશય વીર્યવર્ધક /પુષ્ટીકરનાર, મીઠી, ભારે, કડવી, મૂત્રલ, બળ આપનાર અને કફ, પિત્ત તથા લોહીનો બગાડ મટાડનારી છે. જયારે તેના બીજ પણ અત્યંત વાજીકર તથા કંપવાત અને વાયુના રોગોમાં ઉપયોગી છે. લક્વા તથા ચેતાતંત્રને લગતાં રોગોમાં પણ કામ આપે છે.
કૌંચા (કુવેચ)